#Myself પોતાને# પોતાની જાતને કેટલીક વખત મૌન અને એકલતાને આત્માનો શ્રેષ્ઠ મિત્ર માનવામાં આવે છે.લોકોને તમે ગમેા છો કે નહીં? અને તમારા માટે લોકો શું વિચારે છે એ વિચારવાનું છોડી દયો લોકો ખાતર તમારી જાતની ઓળખને ક્યારેય પણ બદલશો નહીં.ફક્ત તમારી જાતને જ પ્રેમ કરતાં શીખી જાવ એજ સર્વોત્તમ છે.🤗

Gujarati Motivational by Hemakshi Thakkar : 111448325

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now