थका नहीं तेरी पहेलियाँ बुझाते बुझाते।
गौर करना ए जिंदगी...
बंदा यूँ ही बुझ न जाए,
बिन दिदार के।

Hindi Shayri by Kamlesh : 111447720
Kamlesh 4 years ago

ધન્યવાદ ઝલકજી...

Kamlesh 4 years ago

ધન્યવાદ વર્ષાજી.... હા હા... ચોક્કસ...

______ 4 years ago

Wah...khub saras....hmm.lockdown khule to darshan jate aapi aavje tu😁

Kamlesh 4 years ago

સનાતન સત્ય જીજી...

Kamlesh 4 years ago

હા હા... એ પણ સાચું...

Kamlesh 4 years ago

ધન્યવાદ ભાઇ

Devesh Sony 4 years ago

Ahhaaaa.... Aflatoon... 👌👌👌

Tinu Rathod _તમન્ના_ 4 years ago

હા ભાઈ.. આવશે જ. પણ આંખોના બાણ સામે બોમ્બ કે મિસાઈલની શું વિસાત.. 😁😁😁

Tinu Rathod _તમન્ના_ 4 years ago

પ્રતિક્ષા રૂપી અગ્નિમા તપીને જ પ્રીત રૂપી કંચન ચમકે છે. પછી ભલે એ મહાદેવના ભક્ત પ્રત્યે હોય કે સ્વયં મહાદેવ પ્રત્યે. કસોટી તો થવાની જ ભાઈ.

Kamlesh 4 years ago

અને તમે તો સાક્ષી છો... એ જીદ્દી બાળકના સ્વભાવથી... એ એમ છોડે ખરાં???

Kamlesh 4 years ago

આજીવન ભાઇ... પ્રિત તો એકથી જ હોય ને...? સાથે હોય કે ના હોય.. શું ફેર પડે... હા હા હા

Kamlesh 4 years ago

ધન્યવાદ ભાઇ..

Kamlesh 4 years ago

જીજી એ કહ્યું છે કે," આવશે"... તો આવશે જ.... પછી બોમ્બ અને મિસાઈલ તો ફૂટશે જ... હા હા હા

Kamlesh 4 years ago

ધન્યવાદ સોનલજી...

VRaj 4 years ago

Yudh na bhankara to vage che("China*us).. Jo aapda naseeb hoi ne koi bomb fekva aavi Jai,,😀

VRaj 4 years ago

Hju pan intejar kro Cho emne..😜

Sonalpatadia Soni 4 years ago

આફરીન આફરીન....

Kamlesh 4 years ago

ધન્યવાદ સંગિતાજી

Kamlesh 4 years ago

ધન્યવાદ યક્ષિતાજી...

Kamlesh 4 years ago

જય ભોળાનાથ જાગૃતિજી... ધન્યવાદ...

Kamlesh 4 years ago

હા જીજી.... પ્રતિક્ષા તો હવે પર્યાય બની ગઇ છે... હા હા

Kamlesh 4 years ago

धन्यवाद

Yakshita Patel 4 years ago

વાહ .શુ વાત..

jagruti rathod 4 years ago

વાહ.. જય ભોલેનાથ..

Tinu Rathod _તમન્ના_ 4 years ago

થશે થશે ભાઈ.. દિદાર પણ થશે..

Kamlesh 4 years ago

धन्यवाद

Kamlesh 4 years ago

धन्यवाद

Kamlesh 4 years ago

धन्यवाद

Kamlesh 4 years ago

धन्यवाद

Kamlesh 4 years ago

धन्यवाद

Sarika 4 years ago

Very nice 👌

VRaj 4 years ago

Wah wah......

Kamlesh 4 years ago

धन्यवाद

Kamlesh 4 years ago

धन्यवाद

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now