આપણે ઘણી જ મહેનત પણ કેમ ના કરી લઈએ તો પણ જે #નસીબ માં ના હોય એ નથી જ મળતું... જોકે દુનિયામાં કોઈ પણ એવી ચીઝ નથી જે મહેનત અને દાનત તથા ધગશથી ના મળે! અને નસીબને પણ એની આગળ ઝૂકવું પડે છે!
#નસીબ

Gujarati Thought by Hitesh Parmar : 111447070

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now