#નસીબ
નસીબ તો બનશે ખુદ ની દાનત થી
કેટલી હદે કરીશ મહેનત તું
કેટલું ચાલીશ સમય ની સાથે તું
કેટલો રાખીશ ભરોસો ખુદ પર તું
તે ઉપરથી બનશે નસીબ તારું

Gujarati Motivational by Shree...Ripal Vyas : 111447062

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now