નસીબ .......નસીબ વગર આ જિંદગી નકામી લાગે...
નસીબ એક જિંદગી નો ખેલ છે.....

નસીબ પોતાના હાથ થી બનાવી શકો.... કર્મ અનુસાર નસીબ બને છે....જેવા કર્મ એવું નસીબ
નસીબ ક્યાંય ખરીદ નો જવાય......
વિધાતા ના લેખ કર્મ અનુસાર હોય છે ..
જેવું કર્મ વાવો એવું આગલું નસીબ બનની ને સામું ઉભું ...

જય મુરલીધર

#નસીબ

Gujarati Religious by Ahir Ajay : 111446971

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now