તનતોડ મેહનત પછી પણ મંજીલ દૂર રહી જાયછે
ક્યારેક એવું પણ થાયછે!!!!!

રસ્તાઓ ગોતવામાંજ પોતાની જાતથી મળાઈ જાયછે,
ક્યારેક એવું પણ થાયછે!!!!!

અતૂટ પ્રેમ કર્યા પછી પણ અધુરો જ રહી જાયછે,
ક્યારેક એવું પણ થાયછે!!!!!

પારકા પોતાના અને પોતાના પારકા બની જાય છે,
ક્યારેક એવું પણ થાયછે!!!!!

અંતમાં એટલું જ કહીશ ગમે તે કરો
જે નસીબમાં હોય તે જ થાય છે...

#નસીબ

Gujarati Whatsapp-Status by Krishna Patel : 111446819

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now