નથી જાણતો કે શું સબંધ છે આપણા
તારા સ્પર્શનો અહેસાસ હજી પણ છે
ભલે એ અનાયાસે અડેલી તારી આંગળી
જોઈ ને જતું રહેવું મલાવી ને આંખમાં આંખ
પ્રેમમાં પડું તો ના કહેતી આમાં છે મારો વાંક
ઘણું બધું કહે છે તારી આ સુંદર આંખો
હૃદય ને રૂડો અવસર આપ તારા સ્વીકારવા
મારી આ બદનસીબ લાગણીઓ ,કે છી
નસીબમાં લાગે છે આવીજ સંતા કુકડી ??


#નસીબ

Gujarati Questions by PRATIK PATHAK : 111446641

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now