#શીખો #
ભૂલી શકો તો ભૂલજો કાલ જે વીતી ગઈ છે,
એ વિશે બહુ ના વિચારો જે આવનારી કાલ છે,
આજ જો શીખો તમે બસ એટલું શીખો જરૂર,
વીતી જશે વિચારમાં તો આજ પણ ગઇકાલ છે.
praful

Gujarati Poem by Praful Joshi : 111444726

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now