#શીખો

પ્રત્યેક પળ, શીખવાડે છે જીવતર ,
કર્મ સકામ નિષ્કામ છે, યોગ મંતર;

જાગૃતિ કેળવવી , પ્રત્યેક શ્વાસમાં,
આનંદ દુર કરવા બધા,બખડજંતર;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111444214

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now