#શીખો

‘ગણિતની ગણતરી કરતા હું નાનપણમાં શીખી,
થોડું અઘરું તો હતું જ એ, ભાઈ સાબ,
આ સંબંધોમાં પ્રેમ-સ્નેહ અને પૈસા ના વહીવટ,
લાગણીનો વેપાર ને ઉધાર-જમાના હિસાબ,
લાગતું નથી કે કોઈ કાળે શીખી શકું.’

-બિનલ પટેલ

Gujarati Quotes by BINAL PATEL : 111443569

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now