#રાખવું છે મુજ જીવન તુજ ચરણે સમર્પિત કૃષ્ણ
રાખવી સહજ પ્રીત મુજ હૈયે ગોપી સમ
રાખવી સહજ ભક્તિ મુજ હૈયે મીરા સમ

રાખવો પ્રેમાળ હેત મુજ હૈયે યશોદા સમ
રાખવી અપાર કરુણા મુજ હૈયે દેવકી સમ

રાખવો દ્રઢ વિશ્વાસ મુજ હૈયે દ્રૌપદી સમ
રાખવી અડગ શ્રધ્ધા મુજ હૈયે રૂક્ષમની સમ

રાખવો છે અહેસાસ મુજ હૈયે રાધા ની એે પ્રેમાળ પીડા નો
જે મુજને ગોવિંદ પાસ ખેંચી જાય

સમાઇ જાઉ હું એની દિવ્ય મૂર્તિ માં
ને બની જાઉ એે તપશ્વિ સમ "કૃષ્ણનનારી "
રાખવું છે મુજ જીવન તુજ ચરણે સમર્પિત.

Gujarati Religious by Purvi : 111443311

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now