આજે મે મારુ બાળપણ પાછું જીવી લીધું.
હવે તમે કેસો કય રીતે?
તો સાંભળો આજે મે બે નાના બાળકોને એકડો લખતા શીખવ્યું, અને એ બાળકો જેવી રીતે એકડો લખવાના પ્રયત્નો કરતા હતા એ પ્રયત્નો મા મને મારા બાળપણ ના મારા પ્રયત્નો દેખાય આવ્યા.

Gujarati Blog by Suhani. : 111443187

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now