*"વાદળ"નામના પડદા ખુલ્યા,*
*"સૂર્ય"નામનું ફોક્સ પડ્યું,*
*"સવાર"નામનો રંગમંચ ઝળહળી ઉઠ્યો,*
*અને "જીવન"નામનું નાટક ચાલુ થયું.....*

*"ચાલ જીવી લઈએ..."*

Gujarati Motivational by shah : 111442429

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now