પતંગ છો તમે છતાં મન ફાવે તેમ નહીં ઉડવાનું
જેણે આકાશ દેખાડ્યું એ દોરા ની સાથે જ જીવવાનું
હોઈ જો પવન વધારે છતાં કાબુ મા જ રહેવાનું
અથવા અડવીતરા પતંગ ની જેમ કપાઈ જવાનું

મનુષ્ય છો તમે હવે પતંગ પાસે થી ઘણું શીખવાનું
જેણે ઉડતા કર્યા એને લઇ સંગાથ ઉડવાનું
હોઈ જો પવન વધારે છતાં કાબુ મા રહેવાનું
અને હશે જો ઊંચાઈ વધારે તો એટલુંજ અંતર રહેવાનું

-Keval ❤️
#Kite

Gujarati Thought by Keval Jadav : 111441485

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now