હવાઓ સાથે ઉડવું હતું એને પતંગની જેમ,
પણ બાંધી દીધી આંકાશાંઓને એની દોરીથી,
વહેવું હતું લહેરો સાથે એને,
પણ કાબુ કરવા મથ્યા એને કમજોરની જેમ,

#પતંગ #સ્ત્રી

પરીણામ બે જ આવ્યા,
કમજોર હતી એ તુટી ગઈ,
તાકાતવરે બંધન તોડી નાખ્યા.

Gujarati Blog by Divyesh Koriya : 111441346

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now