Gujarati Shayri by Selvina Khristi : 111440721

સૂરજ ક્યારેક ખસતો બતાવ..
ચહેરો તારો હસતો બતાવ..
ક્યાં માંગુ છું હું દોલત તારી..??
બસ મને તારા દિલનો રસ્તો બતાવ..

View More   Gujarati Shayri | Gujarati Stories