ભોંકાય છે શૂળ જેવું મહીં ને પળવારમાં સમી જાય છે પ્રયત્ન કરીએ છે ઘણો નિરાંતને રોકવાનો પણ નિષ્ફર થઇ ક્ષણવારમાં સરી જાય છેમળે જો ક્યાંય મારગ શૂરાનો તો મુજને આંગણી ચીંધેજો , નિરૉત નથી એમને ને અમને ય ક્યાંથી , શૂળ સમુ દર્દ ખમી શૂરવીર થઇ જવાય છે...
#શૂરવીર
લી:જય મોદી

Gujarati Quotes by Jay Modi : 111440699

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now