#શૂરવીર
મંદિર, મસ્જિદ ના બારણાં કેમ ઉઘાડે,
ઈશ્વર ઉભો તારા દ્વારે,
તારી રક્ષા કાજે,

ક્યારેક વેશ ધરે અધિકારી નો,
તો,ક્યારેક બની બેસે ડાક્ટર.

હું તો જાણું એને શૂરવીરો,
જે સર્વજ્ઞ ભૂલી કોરોનાક્ષેત્રે ઉભો.
Mahek Parwani

Gujarati Poem by Mahek Parwani : 111440604

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now