જળ ની આશ માં મૃગજળ મળે જ્યારે,,,
છળ અને અછળ ની રમત રમાતી ત્યારે,,
હારવુ પણ જરૂરી બને છે ક્યારેક,,,
રમત અંગતો સાથે રમાતી હોય ત્યારે,,,
Bhumi polara

Gujarati Shayri by Bhumi Polara : 111440256
Er.Bhargav Joshi અડિયલ 4 years ago

વાહ...ભૂમિ... સબંધોમાં ખુદના સમર્પણ કરીએ જ્યારે, "બેનામ" થોડીક લાગણીઓ પાંગરે ત્યારે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now