તારા આનંદિત ચેહરા ને જ એ પ્રેમ સમજે છે,
તારા ગાલો મા પડતા ખંજન નેજ એ પ્રેમ સમજે છે,
કોઈ તો સમજાવો દિલ ને કે એ માત્ર મૈત્રી સમજે છે.

પ્રેમ - આનંદ
#આનંદી

Gujarati Thought by Pramod Solanki : 111439798

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now