#આનંદી

શૂલ શૈયા પર બેઠો ગુલાબ,
ટૂંકા અસ્તિત્વ માં શીખવે મોટી વાત.

કશું નથી શાશ્વત આ જગ માં,
પછી શાનો કરે વિષાદ?

પરિવર્તન છે સંસાર નો નિયમ,
દરેક અંત માં છે નવી શરૂઆત.

દુઃખ-સુખ માં સમ રહેતો "ખ"
આનંદ થી દુર કરે "દ" ને તો
પછી દુઃખ ની શી જમાત?
......Mahek Parwani

Gujarati Poem by Mahek Parwani : 111439469

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now