આનંદી રહેવા ઈચ્છું સર્વદા
પણ નડે સ્વભાવની ઋજુતા.
સુખ પોતાનું પણ લાગે કઠવા,
જોઇ બીજાને પીડા સહેતાં!
પશુપંખીમાં પણ મળે સંવેદનશીલતા,
પામીએ પ્રત્યુત્તર જો હોય એકાત્મતા.
વર્ષા શાહ

#આનંદી

Gujarati Poem by Varsha Shah : 111439422
Varsha Shah 4 years ago

Thank you Rudraraj, 'sinh' na lgadu to chalshe ne?

Varsha Shah 4 years ago

Thank you Shekhar

shekhar kharadi Idriya 4 years ago

अत्यंत करुण स्पर्शित वर्णन...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now