🌹🌹🌹🌹🌹🌹🌹પ્રેમપત્ર 🌹🌹🌹🌹🌹🌹


ઇમેઇલના આ જમાનામાં તને હું પેહલો પ્રેમપત્ર લખી રહી છું,
હું અલગ નથી પણ તને જોઈ અલગ બની રહી છું.

જોયો હતો તને પહેલી વાર પાર્કિંગમાં બસ તે યાદ કરી આ  લખી રહી છું,
હું અલગ નથી પણ તને જોઈ અલગ બની રહી છું.

એક જ ગ્રૂપમાં તને હું એક અલગ જ દ્રષ્ટિથી જોઈ રહી છું,
હું અલગ નથી પણ તને જોઈ અલગ બની રહી છું.

આજે મારા હૈયાની લાગણીઓ સહિત દિલનો હાલ તને  જણાવવા જઈ રહી છું,
હું અલગ નથી પણ તને જોઈ અલગ બની રહી છું.

તારા સામે હોવા છતાં બસ તારા જ વિચારોમાં ખોવાઈ રહી છું,
હું અલગ નથી પણ તને જોઈ અલગ બની રહી છું.

પ્રેમ તને વર્ષોથી કરું છું પણ તને કીધા વગર તે અનુભવી રહી છું,
હું અલગ નથી પણ તને જોઈ અલગ બની રહી છું.

આજે પૂછું શું તું મારો બનીશ કારણ હું સંપૂર્ણપણે તારી બની રહી છું,
હું અલગ નથી પણ તને જોઈ અલગ બની રહી છું.

જોયા છે સપના અનેક મેં આપણા તેથી આજે તને
I Love You કહેવા જઈ રહી છું,
તારો જવાબ મને ગમતો આવશે તે આશથી કહીશ
હું અલગ નથી પણ તને જોઈ અલગ બની રહી છું.

DJC✌️
(દિશા )
#પ્રેમ
#રોમાન્સ
Thank you for your time.
You can follow my pg on instagram @savicha_sara_vichar.

Gujarati Poem by DJC : 111439340
DJC 4 years ago

ધન્યવાદ 😇🥰👍

DJC 4 years ago

ધન્યવાદ 😇😊

DJC 4 years ago

ધન્યવાદ 😇😊

DJC 4 years ago

ધન્યવાદ 😇😊

Bhavesh 4 years ago

આહા..જોરદાર👌👌

Yakshita Patel 4 years ago

Oho..Shu vat che👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now