ખુદ ની શોધમાં ખોવાય છુ,
જો કોઈને મળુ તો કેજો.,
સમજ અને નાસમજ મા અટવાય છુ,
જોકોઈ ને સમજાવ તો કે જો,,
અંધારુ છે જો દીવા તળે,
કોઈને દેખાય તો કેજો,,
તરસ છે જો ને મધદરિયે,
છીપાય ને તો કે જો,,,
Bhumi polara

Gujarati Poem by Bhumi Polara : 111438963

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now