બધા સાથે
કરેલા અન્યાય
ભૂલી ના જતા!
ન્યાય મળે તો
અન્યાય ભૂલી ના જતા!
સિક્કા બે બાજુ
એટલે
ન્યાય અને અન્યાય!
ન્યાય હંમેશા સાચો જ
થતો હોય છે!
ખુલ્લેઆમ વેચાય છે
સબુતો!
પછી જુઓ કેવો
ન્યાય મળે છે!
શ્રદ્ધા રાખ ને અનિલ
ઉપરવાળા ની એક
અદાલત જ્યાં
કાયમ ન્યાય!


#ન્યાય

Gujarati Poem by Anil Bhatt : 111438660

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now