#ન્યાય

"ન્યાય તું, ન્યાયાધીશ તું, તું જ અન્યાય ને ન્યાયાલય તું જ,
શિવ હું, શિવાલય હું, હું જ સુરા ને સુરાલય હું જ,
તું ચલાવ મુકદમા ને કર વકીલાત
હું ગુન્હેગારની જેમ ઉભો છું કરી કબૂલાત"

-mitesh

Gujarati Shayri by Mitesh : 111438520

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now