ન્યાયાલયો ના દરવાજા ખટખટાવતી રહી એ માઁ,
કેલેન્ડર ના પન્નાઓ ફાડતી રહી એ માઁ,
હંમેશા વિવાદો માં ઘેરાતી રહી એ માઁ,
"ન્યાય" માટે સતત ઝઝૂમતી રહી એ માઁ,
અંત માં, જીત તો તારી જ થઈ નિર્ભયા🙏

#ન્યાય

Gujarati Thought by Disha Barot : 111438507

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now