જ્યારે પણ મે પ્રેમ ની અદાલત મા ન્યાય માગ્યો ત્યારે ત્યારે મને સજા મળી અને સજા સ્વરૂપે મને નફરત મળી છે અને ન્યાય સ્વરૂપે માત્ર યાદો તાજી કરવા નો એક મોકો મળ્યો છે....
#ન્યાય
લી:જય મોદી

Gujarati Hiku by Jay Modi : 111438444

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now