Gujarati Whatsapp-Status status by Bhavesh on 17-May-2020 12:13pm

આંધળા બહેરાની અદાલતમાં મુજરીમ અમે બની ગયા..
સમજી ના શક્યા સંબંધ કોઈ દંભી ન્યાયાધીશ બની ગયા..

Bhavesh

Prem_222 2 month ago

https://www.matrubharti.com/bites/111439188

Abbas khan 2 month ago

વાહ ભાઈ વાહ.....👍👍👍👍

Bhavesh 2 month ago

રહેવા દો ભાઇ મારે જામિન જોઈ છે સથવારો નહીં 😂😂

Er Bhargav Joshi 2 month ago

જામીન મળ્યા કે હું આવું ...અપાવા..😀😀

Bhavesh 2 month ago

હા આપની બધી ઈચ્છા પૂરી ના થાય એવુ પણ બને..@જળો

Bhavesh 2 month ago

ઈજ ના સમજાણુ ભાઈ કે ગુન્હો શું હતો..!

Shefali 2 month ago

લે તો એ બહાર છે? ક્યારે નીકળ્યા?😳

Shefali 2 month ago

અદભુત..

Er Bhargav Joshi 2 month ago

તમે વળી ક્યાં ગુનામાં જેલ ગયા ગુરુ..!?? 😛😀😀

View More   Gujarati Whatsapp-Status Status | Gujarati Jokes