#માં # એક એવી હસ્તી છે. કે જેને કોઈ દિવસ થાકવાનો, બિમાર પડવાનો હક નથી હોતો. અને જયારે ઘરમાં કોઈ વ્યકિત બિમાર પડે ત્યારે એ જ #માં # એ જ #સ્ત્રી # ઉભા પગે એની સેવામાં લાગી જાય છે. એ #માં # એ #સ્ત્રી # ને #ન્યાય # મળશે ખરો?
@ROSH
#ન્યાય

Gujarati Thought by Roshni Parmar : 111437989

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now