શહેર સુના પણ ઘરમાં વસ્તી થઈ ગઈ,
મંદિરો સુના પણ ઘરની
દિવાલો હસતી થઈ ગઈ,
એક નાના કીટાણુની
તાકાત તો જોવો સાહેબ,
જિંદગી મોંઘી પણ
દોલત સસ્તી થઈ ગઈ....

Gujarati Blog by Aarti Makwana : 111437064

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now