તમાં છોડીને આવ્યો છું,
નજર ખોડીને આવ્યો છું.

બધું તો સાથમાં રાખ્યું,
શું તરછોડીને આવ્યો છું?

ઘણાં જાહેરમાં બોલે,
અહમ તોડીને આવ્યો છું.

હતો સંબંધ તકલાદી,
છતાં જોડીને આવ્યો છું.

તને મળવા નહી આવું,
કહી દોડીને આવ્યો છું.

...પ્રશાંત સોમાણી

Gujarati Poem by પ્રશાંત સોમાણી : 111437034
Lata Soni Kanuga 4 years ago

વાહ ખૂબ સરસ ટૂંકી બહેરની ગઝલ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now