બહુ થઈ વાતો હવે
મન ઝંખે મુલાકાતો હવે
આથમતી સાંજે, હાથમાં હાથ પરોવી
ગમશે મને, "પ્રકૃતિ" સંગાથ વિતાવવી

©"અલ્પ" પ્રશાંત
Prashant Panchal

Gujarati Shayri by alpprashant : 111436117

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now