જયારે જયારે મન કહે આજે તને ના વિચારું
ત્યારે ત્યારે તારા જ વિચારો કર્યા કરું,
જયારે જયારે વિચારું કે આજે તને નાજોવું
ત્યારે ત્યારે મારી આંખો તનેજ શોધ્યા કરે ,
જીજ્ઞાશા પટેલ 'જેબો'

Gujarati Whatsapp-Status by Jignasha Patel : 111436077

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now