રોજ રોજ આહ ભરવા કરતા ચાલને હવે ભૂતકાળ થવુ છે મારે,

મારી આ લાગણીઆે ને વિસારીને પરાયુ થવુ છે મારે,

કયા સુધી નિરખતો રહીશ તારી બેવફાઈ, તૂ હશે અને મને રોજ રડાવેમારી વફાઈ,

રોજ રોજ આહ ભરવા કરતા ખૂબ દુર ચાલ્યા જવુ છે તારા થી, હૈયુ ન પહોંચે તારૂ ત્યાં જ રહેવાશે મારાથી,

રોજ રોજ આહ ભરવા કરતા ચાલને હવે ભૂતકાળ થવુ છે મારે......

મારા આત્મા ને આંગ ચાંપી દઝાડયો છે તે, દિલના દરિયાને દુભાવયો છે તે,

શમણામાં શ્વાસ નથી આંખો ને આશ નથી, મજધારે ડૂબવા કરતા ચાલને પેલે પાર જવુ છે મારે.....

જયા ના હોય તારી આશ હવે, ત્યાજ રહેવુ છે મારે,

Gujarati Whatsapp-Status by Tr Ajit : 111436037

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now