#અંતર્મુખ

રહસ્યોને હૃદયમાં સિંચતો અંતર્મુખી,
મનની વાત મનમાં રાખતો અંતર્મુખી,
પોતાનો મિત્ર જાતે બનતો અંતર્મુખી,
પોતાની સાથે સમય વિતાવતો અંતર્મુખી,
પોતાનો માર્ગ જાતે બનાવતો અંતર્મુખી,
પોતાના શબ્દોને કલમ દ્વારા વ્યક્ત કરતો અંતર્મુખી...

Gujarati Thought by Parth Prajapati : 111435627

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now