પ્રેમની નજર ...
તુ શું સમજે પ્રેમની નજર,,
પ્રેમ એક આંખોની લાગણીની ભાષા છે.....

નથી આ ભાષામા કોઈ શબ્દો,
એમા છે લાગણી નીતરતી મૌન વાચા......

નથી એમા તનનુ મિલન,,
બસ મનના મિલનની એક આશા.....

જો તુ સમજીશ આ મૌન વાચા,,
તો તરી જઈશ જીવન પ્રેમ તણી આ સરિતા.
🍁🍁 Dedicated (A)

Gujarati Shayri by Kishan Dave : 111435197

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now