આ સમાજ છેને તમારા ભૂતકાળ ઉપર comment કરશે અને તમારી આવતીકાલ ઉપર શંકા માટે કોઈ આપણને અભિપ્રાય કે judge કરે એ પેલા આપણે જ આપણને judge કરી લેવા પાડી દેવા.. એ નબળાઈ ને શોધી લેવી.. કોઈના પ્રેમ અને સન્માનને ક્યારેય આપણી લાયકાત ના સમજવી... કારણકે જે લોકો તમને ચાહે છે જે પ્રેમ માન સન્માન લાગણીઓ આપે છે તેનો નિર્દોષતા સાથે સ્વીકાર કરવો એમાં અહમ ભળી જશે તો એ જ અહમ એકદિવસ તમને પછાડી દેશે.... આજે લોકો પોતાના comfort zone થી બહાર નીકળી કંઈક અલગ નથી ચાલવા માંગતા નવા અનુભવો અને risk લેતા નથી... કંઈક અજાણી વસ્તુઓ try જ નથી કરતા બસ જે round circle પોતાના mind માં બનાવ્યું હોય ત્યાં ઘૂમ્યા રાખે છે... કોક કોક લોકો હોય છે જે પોતાની કેડી બનાવી પોતાનો રસ્તો શોધી ચાલતા હોય છે..
બાકી જીવનના પ્રશ્નો તો એ ના એ જ છે વર્ષોથી સદીઓ થી ચાલ્યા આવતા હોય તે જ છે પણ માણસ એના જવાબો જુદી જુદી રીતે શોધી પોતાના ઉપાયો ગોતી આગળ વધે એ જરૂરી છે.....

Gujarati Blog by parth : 111435069

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now