માણસના સ્વભાવ વાંચવા કરતા એનું હૃદય વાંચી લેવું જોઈએ... સંબંધો આટલી જલ્દી ખોખલા બની જાય તો સમજવું કે ક્યાંક રુણાનું બંધન શાયદ પૂરું થયું હશે... દોસ્તી જીવનની સૌથી કિંમતી ભેટ છે. જ્યાં તમે પૂર્ણ રીતે આઝાદ રહી શકો... એક સ્ત્રી અને પુરુષની મિત્રતામાં જેટલી પવિત્રતા તેટલુ સૂકૂન રહે છે.. જેમ કૃષ્ણ અને દ્રૌપદીની મિત્રતા હતી.. આપણે ક્યારેક એવી જ ભૂલો કરીયે છીએ કે મિત્રતા અને પ્રેમ બને એક જ વ્યક્તિમાં જોવા માંગીએ છીએ.. બંને સંબંધોની એક અલગ આભા છે એક અલગ દ્રષ્ટિ છે... બંને ક્યારેય સાથે ના રહી શકે પ્રેમ અને દોસ્તીમાં કોઈ એક નું બલિદાન અવશ્ય ચડે છે...
I try to understand you. Your situation... your passion... your dream... your love... your ambition... Your happiness.. your whole life... your whole nature.. your face is like a mirror every moment and every problem I read...I feel your hurt.. i feel your pain... i know my nature is very passesive but our friendship is pure plz do not burn...

Gujarati Blog by parth : 111434516

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now