તારી આવવાની રાહ બાકી છે,
પાગલ થવાની પૂરી તૈયારી છે!
અંતિમ સમયે આવી જજે,
આ જ ઈચ્છા હવે બાકી છે...
દર્શના
#પાગલ #ઈચ્છા #અંતિમ

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111434464

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now