કરીશ તારી તમન્ના પૂરી બસ એક હોંકારો તો આપ,

પ્રેમ તને ભરપૂર આપીશ બસ એક હોંકારો તો આપ,

લડી લઈશ દુનિયા થી બસ એક હોંકારો તો આપ,

જીવનભર આપીશ સાથ બસ એક હોંકારો તો આપ,

જાન પણ આપી દઈશ બસ એક હોંકારો તો આપ.

જીત ગજ્જર

Gujarati Poem by Jeet Gajjar : 111434230

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now