હારી ગઈ છું,

જીવન માં પાછી ન પાડનાર વ્યક્તિ,
આજ પોતાના દિલ પાસે હારી ગઈ છે,,,,

આત્મનિર્ભર,આત્મસન્માન સાથે જીવનાર,
વ્યક્તિ આજે પોતા થી હારી ગઈ છે,,,,

નથી હિંમત હવે જીતવાની કે,
ઘા જીરવની આજે પોતાના પ્રેમ થી હારી ગઈ છે,,,,

દિલ આપ્યું છે એટલે લાચાર છે,
પણ ખોવનાં ડર થી હારી ગઈ છે,,,

અઢળક પ્રેમ તે આપ્યો, વિશ્વાસ આપાવ્યો,
પણ દિલ માં રોપાયા એક શંકા ના બીજ થી હારી ગઈ છું,,

દિલ માં પ્રેમ છે અને એ રહેશે,
પણ હિંમત હારી ગઈ છું,,,

સારીકા💕

Gujarati Poem by Sarika : 111433935
Sarika 4 years ago

ખૂબ સરસ..👌👌👌👌

Jay Makwana 4 years ago

તું હારી. *ખોલ તારી આંખ એક સપનું હતું. *ખોલ સમય નું લાચારી નું સમપ. *ખોલ બારણું ઉપર જો આકાશ તારું. *ખોલ જીવન રેખા, કેમ ભૂલી તું એક પ્રેમ માટે તું આત્મવિશ્વાસનું રૂપ સાબિત કર આત્મનિર્ભર તું છે.

Hardik 4 years ago

જોરદાર લાઈન👌

Kamlesh 4 years ago

વાહ!! કહું કે આહ!!

Devesh Sony 4 years ago

Saras rachana... 👌

Shefali 4 years ago

Touchy 👌🏼

Sarika 4 years ago

સાચી વાત..😌

Parmar Geeta 4 years ago

વાહ હ્રદય સ્પર્શી.. આપણે બેઉ સરખા.. 😢

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now