આજે આપણો દેશ એક મહામારીમાં થી લડી રહ્યો છે આપણે પણ આપણૂં ને આપણી આજે આજુબાજુ ‌ના લોકોનું ધ્યાન રાખ્યે ‌કોય પણ પ્રકારની હેલ્પ પુરી કરી એ ખોડી અપાવો ના ફેલાવી એ કોય પણ જાતિના લોકો ને મદદ કરીએ ફસાઈને બેઠેલાં ને વતન. સુંધી પહોંચ્યોવા માટે પૈસાની મદદ કરી એ‌ એવા લોકો ને જમવાનું આપીએ પણ તો પોતાનું પણ ધ્યાન રાખી ને..

Gujarati Thought by Jagruti Rohit : 111433802

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now