શું પરિચય આપુ હું મારો .....
શું પરિચય આપુ હું એ વ્યક્તિનો ....
મારા નામ પાછળ એમનું નામ છે .....
મારા નામ આગળ જેમની અટક છે ....
મારું નામ પણ એમની આપેલી ગિફ્ટ છે.....
એવા વાહલા વ્યક્તિ એટલે પપ્પા 😘😘😘

Dhara vyas

#પરિચય

Gujarati Thought by Vyas Dhara : 111433320
Vyas Dhara 4 years ago

Ha hoo Sachi vat che

SHILPA PARMAR...SHILU 4 years ago

વાહ સરસ.... પપ્પા એટલે વ્હાલનું સરનામું......😇

જીગર _અનામી રાઇટર 4 years ago

પપ્પા એટલે દીકરીનું સ્વતંત્ર સામ્રાજ્ય..!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now