પરિચય આપવો સહેલો
વ્યાખ્યા આપવી અઘરી
પરિચયથી માણસ પારખો
વ્યાખ્યાથી માપવો માનવી
દીવાની વ્યાખ્યા આપવા
જુઓ જ્યોતની જાત જલી
જાતે કેવો સૂરજ જલ્યો
ચાંદની વ્યાખ્યા કાજ વી
#પરિચય
લી:જય મોદી

Gujarati Motivational by Jay Modi : 111433297

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now