શું પરીચય હું આપુ તને મારો
તું દીપક ને હું જળહળતી જ્યોતિ...
તું વૃક્ષ ને હું ધરા તળે મૂળ...
તું સુવાસને હું બળતી અગરબત્તી...
તું પ્રકાશને હું દિપ તળે અંધારું...
તું તેજ મસ્તક ને હું તારી શોભા સરતાજ...

Gujarati Thought by Jigna : 111433283

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now