એક બાજુ દ્વારકાનિ અષ્ટઅક્ષૌહીણી સેનાં હતી અને બીજી બાજુ આમનામ પહેરે કપડે કૃષ્ણ તોય અર્જુને કૃષ્ણ ને જ માગ્યા🤗🤗🤗

ભગવાન નિ ભાગીદારી.🤝🤝🤝

વાત સમજજો વિચારતા કરી દે એવી મજાની વાત છે .🤔🤔🤔
એક સંપ્રદાય નિ આ વિચારધારા એ મને ખૂબ પ્રભાવિત કર્યો છે.🔱🔱🔱

જીવન નિ પ્રત્યેક સુખ નિ અને દુખ નિ પળ મા પ્રભુ ને ભાગીદાર રાખવા,😎😭

ધંધા મા કે અન્ય કાર્યો મા પ્રભુ ને ભેગા રાખવા અને નફો કે જે લાભ થાય તેનો અમુક હિસ્સો પ્રભુ માટે અથવા કોઈ સત્કાર્ય મા મુકી દેવો.

ભગવાન ભાગીદાર થોડા બને?
આવો વિચાર પણ આવે પણ હા બને.

માણસ સ્વભાવ નિ મર્યાદા છે .
સુખ મા છકી😎 જવું ને દુઃખમાં રોવું😭

જો ભગવાન ને ભાગીદાર બનાવ્યા હશે તૌ સુખ મા અભિમાન નહીં આવે અને દુખ મા રોવું.
કારણ એજ વિચાર મનમાં હશે😲😲😲

મારુ ક્યાં એકલા નું છે.😃😃😃

માણસ જ્યારે ભૌતિક વસ્તુ ને મુકી બીજા તરાજુ મા બેસેલા પ્રભુ નિ પસંદગી કરે છે ત્યારે એ સફળતા નિ નજીક પહોંચે છે.😇😇😇

https://www.facebook.com/PRITtalks-110841297284623/

નીચે નાં પેજ નાં ફોટા પર આપેલા like બટન ને ક્લિક કરી અમારી સાથે જોડાઓ

Join for best poem ,stories, short film ,

Gujarati Blog by prit talks : 111431891

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now