નાની અમથી વાતો માં વાંધો બોવ થાય,
આંખ થી આંખ ચીંધાય ને,મન નો શિકાર થાય....

અનેક રાતો ના દિવસ ને એક દિવસ ની રાત થાય,
પ્રેમ ની વાતો થી વીંધાય ને, સમાજ નો શિકાર થાય....



#શિકાર

Gujarati Shayri by Ek_Banzara : 111431575

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now