મારા WhatsApp સમૂહમાં જોડાવા માટે આ લિંકનું અનુસરણ કરો: https://chat.whatsapp.com/DyOLs3mzCPZGDaL0Yv7f7b.

રાઈટર્સ જોઈન કરી શકે છે

જય શ્રી કૃષ્ણ
બધા રાઈટર્સ માટે નિયમો

અહીં દરરોજ એક શબ્દ આપવામાં આવશે
શબ્દ પરથી દરેક રાઈટર્સ પોતાના નામ ગામ સાથે પોતાની સ્વરચિત રચનાઓ પોસ્ટ કરવાની.
શબ્દ રચનાઓ પોસ્ટ કરવાની સમય મર્યાદા સાંજ ના 7.20 સુધી રહેશે
શબ્દ રચનાઓ ગુજરાતી ભાષા, હિન્દી ભાષામાં અથવા અંગ્રેજી ભાષામાં મૂકી શકાશે .
શબ્દ રચનાઓ મા ગીત ,કવિતા, વાર્તા, શાયરી, ગઝલ લખી શકો છો.

કોઈપણ રાઈટર્સ ની સ્વરચિત રચનાઓ એની પરવાનગી વગર કોઈપણ મેમ્બર્સ એ શેર કે ફોરવર્ડ કરવાની નહીં .

શાયરી

Gujarati News by હર્ષા દલવાડી તનુ : 111431539

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now