HAVE....
જો તમે હો માછલી તો મારે દરિયો બનવુ પડશે હવે
સબંધો હવે કંઈક એમ વિકસ્યા છે હવે ,
કે તમારી આંખ ના આંસુ મારે છાતી પર ઝીલવા પડશે ..

તમે જો નિર્મળ, સરળ ઝરણુ બની વહેશો તો
પહાડ ની ખીણ પણ થવુ પડશે હવે,
પેટમાં દુખે ત્યારે તો ચાલશે પણ, મન માં જો દુખશે તો યાદ તો જરૂર કરવા પડશે હવે..

-- Rathavi SAHEB!

Gujarati Shayri by JAYESH K RAJPUT : 111431037

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now